આહરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આહરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આસરડવું; સડકાની સાથે ખાવું (પ્રવાહી કે અર્ધપ્રવાહી).

મૂળ

सं. आहृत, प्रा. आहड ઉપરથી? કે दे. आहड= સીત્કાર પરથી?