આહ્વાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આહ્વાન

નપુંસક લિંગ

 • 1

  આમંત્રણ.

 • 2

  પડકાર.

 • 3

  આવાહન.

 • 4

  હાજર થવાનો હુકમ; 'સમન્સ'.

મૂળ

सं.