આહા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આહા

અવ્યય

  • 1

    આશ્ચર્ય; દુઃખ આદિ સૂચવનાર ઉદ્ગાર.

આંહાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંહાં

અવ્યય

  • 1

    રવાનુકારી નકાર બતાવતો ઉદગાર; ઊંહુ.