આહાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આહાર્ય

વિશેષણ

  • 1

    ખાવા લાયક.

  • 2

    કૃત્રિમ વેશ, રચના આદિથી કરેલું (અભિનય માટે).