ઇંગ્લિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંગ્લિશ

વિશેષણ

  • 1

    અંગ્રેજી; અંગ્રેજ લોકોનું; અંગ્રેજ લોકો સંબંધી.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    અંગ્રેજોની ભાષા.