ઇક્બાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇક્બાલ

નપુંસક લિંગ

  • 1

    કિસ્મત; નસીબ.

  • 2

    સદ્ભાગ્ય; આબાદી.

મૂળ

अ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક જાણીતો ઉર્દૂ-કવિ.