ઇકૉનૉમૅટ્રિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇકૉનૉમૅટ્રિક્સ

નપુંસક લિંગ

  • 1

    જેનું કાર્યક્ષેત્ર અર્થશાસ્ત્રીય પૂર્વધારણાઓ ચકાસવાનું અને આર્થિક પરિમાણો માપવાનું છે તેવી આંકડાશાસ્ત્રની એક શાખા.

મૂળ

इं.