ઇકૉનૉમિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇકૉનૉમિક્સ

નપુંસક લિંગ

  • 1

    અર્થશાસ્ત્ર; કૌટિલ્યનો રાજનીતિ અંગેનો ગ્રંથ.

  • 2

    માલ કે નાણાં સંપત્તિના ઉત્પાદન, વિતરણ અને ખપત સાથે સંકળાયેલ વિજ્ઞાન.

મૂળ

इं.