ઇકૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇકૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    પરિસ્થિતિવિજ્ઞાન; સજીવોના પારસ્પારિક સંબંધો તેમ જ તેમના ભૌતિક વાતાવરણના અધ્યયન સંબંધી જીવવિજ્ઞાનની એક શાખા.

નપુંસક લિંગ

મૂળ

इं.