ઇંગિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંગિત

નપુંસક લિંગ

  • 1

    ઇશારો; સંકેત.

  • 2

    મનોવિકારનું બાહ્ય ચિહ્ન-ચેષ્ટા.

  • 3

    મનની વાત.

મૂળ

सं.