ઇચ્છનધારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇચ્છનધારા

સ્ત્રીલિંગ

  • 1

    અતૂટ ધારા; ચાલુ પ્રવાહ.

  • 2

    અભિષેકપાત્ર.

મૂળ

सं. अविच्छिन्न -धारा