ઇચ્છા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇચ્છા

સ્ત્રીલિંગ

  • 1

    મરજી; રુચિ; ખુશી.

  • 2

    ઉમેદ; આશા; અભિલાષા.

  • 3

    કામના; વાસના.

મૂળ

सं.