ગુજરાતી

માં ઇંજેક્ષનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઇંજેક્ષન1ઇંજંક્ષન2

ઇંજેક્ષન1

નપુંસક લિંગ

 • 1

  શરીરમાં સીધી દવા (તેને માટેની ખાસ સોય વડે) નાંખવી તે; તે રીતનો ઉપચાર.

 • 2

  વિશેષ પ્રકારની પિચકારીની સોયથી નસ વાટે પ્રવાહી દવા શરીરમાં દાખલ કરવી તે.

 • 3

  શરીરમાં આ રીતે દવા અપાય છે.

મૂળ

इं.

ગુજરાતી

માં ઇંજેક્ષનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઇંજેક્ષન1ઇંજંક્ષન2

ઇંજંક્ષન2

નપુંસક લિંગ

 • 1

  અદાલતી મનાઈ-હુકમ કે હુકમનામું (કોઇ નુકસાન કે અન્યાય માટે).

મૂળ

इं.