ઇજ્જત લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇજ્જત લેવી

  • 1

    આબરૂ ઉપર આવવું.

  • 2

    સ્ત્રીની લાજ લેવી-બળાત્કાર, શિયળભંગ કરવો.