ઇજનેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇજનેર

પુંલિંગ

  • 1

    બાંધકામ ઇત્યાદિની યોજના કરનાર આદમી.

  • 2

    યંત્રવિદ્યા જાણનાર આદમી.

મૂળ

इं. एन्जिनियर