ઇજાફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇજાફો

પુંલિંગ

  • 1

    વધારો; વૃધ્ધિ.

  • 2

    ચડતી (જેમ કે, પગારમાં; 'ઇન્ર્કિમૅન્ટ').

મૂળ

अ.