ઇજારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇજારો

પુંલિંગ

  • 1

    ઠરાવેલી શરત પ્રમાણે કોઈ હક્કનો એકહથ્થુ ભોગવટો; ઠેકો. એવો પટો; કરાર કે ઠરાવ.

  • 2

    સનંદી હક.

મૂળ

अ.