ઇઝરાયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇઝરાયલ

વિશેષણ

  • 1

    યહૂદી લોકોને લગતું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    યહૂદી લોકોનો એક મૂળ પુરુષ કે તેમનો દેશ.

મૂળ

हिब्रू