ઇટાલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇટાલિક

પુંલિંગ

  • 1

    ત્રાંસા મરોડના અંગ્રેજી અક્ષરનું બીબું કે ટાઇપ.

મૂળ

इं.