ઇઠ્યોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇઠ્યોતેર

વિશેષણ

  • 1

    ૭૮; ઇઠ્યોતેર; સિત્તેર વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    ઇઠ્ઠોતેરનો આંકડો કે સંખ્યા.

મૂળ

सं. अष्टसप्तति, प्रा. अठ्ठत्तरि