ઇંડિપેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંડિપેન

સ્ત્રીલિંગ

  • 1

    અંદર શાહી ભરવાની કરામતવાળી (એક જાતની) વિલાયતી કલમ; પેન; ફાઉન્ટેન પેન.