ગુજરાતી

માં ઇતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઇતર1ઇત્ર2

ઇતર1

સર્વનામ​

 • 1

  અન્ય; બીજું.

 • 2

  ફાલતુ; ભિન્ન.

 • 3

  ક્ષુલ્લક.

ગુજરાતી

માં ઇતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઇતર1ઇત્ર2

ઇત્ર2

નપુંસક લિંગ

 • 1

  અત્તર; પુષ્પાદિક સુંગધીદાર પદાર્થનો અર્ક.

મૂળ

अ.

વિશેષણ

 • 1

  અન્ય; બીજું.

 • 2

  ફાલતુ; ભિન્ન.

 • 3

  ક્ષુલ્લક.

મૂળ

सं.