ઇતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇતિ

ક્રિયાવિશેષણ

 • 1

  આ પ્રમાણે.

 • 2

  સમાપ્ત; પુરું થયું, એમ બતાવે છે.

સ્ત્રીલિંગ

 • 1

  સમાપ્તિ.

 • 2

  ચંદ્રની સોળ કળાઓમાંની એક.

મૂળ

सं.