ઇંતિખાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંતિખાબ

પુંલિંગ

  • 1

    ચૂંટણી; ચૂંટી ચૂંટીને કરેલો સંગ્રહ.

  • 2

    સાર; મતલબ.

મૂળ

अ.