ઇંદ્રવારણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્રવારણું

નપુંસક લિંગ

  • 1

    દેખીતું જેટલું સુંદર તેટલું જ કડવું એવું એક ફળ.

  • 2

    લાક્ષણિક ફૂટડું પણ દુર્ગુણી કપટી માણસ.

મૂળ

सं. इद्रवारुणिका