ઇંદ્રારણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્રારણું

નપુંસક લિંગ

  • 1

    ઇંદ્રવારણું; દેખીતું જેટલું સુંદર તેટલું જ કડવું એવું એક ફળ.

  • 2

    લાક્ષણિક ફૂટડું પણ દુર્ગુણી કપટી માણસ.