ઇદં તૃતીયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇદં તૃતીયમ

વિશેષણ

  • 1

    ધાર્યા કરતાં નવું જ-જુદું જ.

નપુંસક લિંગ

  • 1

    ત્રીજું જ-અવનવું જ કંઈક.

મૂળ

सं.