ઇંધક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંધક

નપુંસક લિંગ

  • 1

    ઈથર; એક અતિ સૂક્ષ્મ તત્ત્વ જેમાં થઈને પ્રકાશનાં મોજાંનો સંચાર થાય છે.

  • 2

    એક પ્રવાહી રસાયણ.

મૂળ

सं..