ગુજરાતી

માં ઇનકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઇનકાર1ઇન્કાર2

ઇનકાર1

પુંલિંગ

 • 1

  ઇન્કાર; નિષેધ; મના.

 • 2

  અસ્વીકાર; નામંજૂરી.

મૂળ

अ. इन्कार

ગુજરાતી

માં ઇનકારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઇનકાર1ઇન્કાર2

ઇન્કાર2

પુંલિંગ

 • 1

  ઇનકાર; નિષેધ; મના.

 • 2

  અસ્વીકાર; નામંજૂરી.

મૂળ

अ.