ઇન્જેક્ષન ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્જેક્ષન ખાવું

  • 1

    શરીરમાં સીધી દવા (તેને માટેની ખાસ સોય વડે) નાંખવી તે; તે રીતનો ઉપચાર.

  • 2

    વિશેષ પ્રકારની પિચકારીની સોયથી નસ વાટે પ્રવાહી દવા શરીરમાં દાખલ કરવી-તેવો ઉપચાર પોતા પર કરાવવો.