ઇન્ટરવ્યૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્ટરવ્યૂ

પુંલિંગ

 • 1

  ઔપચારિક અથવા ધંધાદારી મુલાકાત.

 • 2

  ચર્ચા, વિચારણા ઇત્યાદિ માટેની એકબીજાની રૂબરૂ મુલાકાત.

નપુંસક લિંગ

 • 1

  ઔપચારિક અથવા ધંધાદારી મુલાકાત.

 • 2

  ચર્ચા, વિચારણા ઇત્યાદિ માટેની એકબીજાની રૂબરૂ મુલાકાત.

મૂળ

इं.