ઇન્ટરેસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્ટરેસ્ટ

પુંલિંગ

  • 1

    રસ; રુચિ.

  • 2

    લાભ; નફો.

  • 3

    વ્યાજ.

મૂળ

इं.