ઇન્ટોનેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્ટોનેશન

નપુંસક લિંગ

  • 1

    કાકુ; દુઃખ, ભય કે ક્રોધ વગેરેથી સ્વર-ઉચ્ચારણમાં પડતો ફેર.

  • 2

    કરડાકી કે વ્યંગમાં બોલવું તે (સા.).

મૂળ

इं.