ઇન્ડેક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્ડેક્સ

સ્ત્રીલિંગ

  • 1

    અનુક્રમણિકા.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    સૂચક-આંક (શેરબજારનો, ભાવોનો, ઉત્પાદનો વગેરેનો).