ઇન્ડેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્ડેન્ટ

સ્ત્રીલિંગ

  • 1

    હાંસિયો છોડીને ફકરાની પહેલી પંક્તિનો આરંભ કરવો તે; ફકરો લખતાં આરંભે રખાતી થોડી જગા.

  • 2

    મૂળ લખાણના પેટામાં હાંસિયા કરતાં વધુ જગ્યા છોડીને અવતરણાદિ મૂકવાં તે.

મૂળ

इं.