ઇન્દ્રિયવ્યત્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્દ્રિયવ્યત્યય

પુંલિંગ

  • 1

    એક ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતું કલ્પન અન્ય ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થવું તે (સા.).

મૂળ

सं.