ઇન્સ્ટ્રુમૅન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્સ્ટ્રુમૅન્ટ

નપુંસક લિંગ

  • 1

    સાધન; ઉપકરણ.

  • 2

    ઓજાર.

  • 3

    વાદ્ય; વાજિંત્ર.

મૂળ

इं.