ઇનામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇનામ

નપુંસક લિંગ

  • 1

    બક્ષિસ; યોગ્યતાની કદરમાં મળતી ભેટ.

  • 2

    જમીનનું ઇનામ; ઇનામી જમીન.

મૂળ

अ.