ઇનામપટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇનામપટો

પુંલિંગ

  • 1

    ઇનામી જમીન કે ગામનો લેખ-સનદ.