ઇનિશિયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇનિશિયલ

વિશેષણ

  • 1

    પ્રારંભિક; પ્રાથમિક.

મૂળ

इं.

પુંલિંગ બહુવયન​

  • 1

    વ્યક્તિના નામના પહેલા અક્ષરો; આદ્યાક્ષર.

  • 2

    ટૂંકાક્ષર સહી.