ઇનૉવેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇનૉવેશન

નપુંસક લિંગ

  • 1

    નવપ્રવર્તન; નવી પદ્ધતિઓ, વિચારો, વસ્તુઓ વગેરે રજૂ કરવાં તે; 'રિન્યૂઅલ'.

મૂળ

इं.