ઇબ્લીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇબ્લીસ

પુંલિંગ

  • 1

    શયતાન.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એ નામનું દુષ્ટ ભૂત (મુસલમાનોમાં મનાતું).

વિશેષણ

  • 1

    રાક્ષસી; નઠારું.

મૂળ

अ.