ઇમેજરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમેજરી

સ્ત્રીલિંગ

  • 1

    કલ્પન શ્રેણી; એક કરતાં વધુ કલ્પનોની સંકુલ અને કલાત્મક શ્રેણી, જેના દ્વારા કલાકારની સ્વાનુભૂતિને આકર્ષક મૂર્તતા સાંપડે છે.

મૂળ

इं.