ઇમેજિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમેજિઝમ

નપુંસક લિંગ

  • 1

    કલ્પનવાદ; બિંબવાદ; રંગદર્શી અને રહસ્યવાદી વસ્તુવિધાનના વિરોધમાં હ્યૂમ અને એઝરા પાઉન્ડ વગેરે દ્વારા પ્રેરિત, વીસમી સદીના આરંભના તબક્કામાં પ્રચલિત, કલ્પનાપ્રધાન આંદોલન, જેમાં કવિતાની ભાષા, છંદોલયની મુક્તિ તથા વાત્સવલક્ષી નક્કર રજૂઆતનું પ્રાધાન્ય રહ્યું છે.

મૂળ

इं.