ઇમ્તિયાઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમ્તિયાઝ

પુંલિંગ

  • 1

    બે એકસમાન ચીજોમાં ભેદ કરવાનો વિવેક.

  • 2

    વિશેષ યોગ્યતા.

મૂળ

अ.