ઇમ્પ્રેશનિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમ્પ્રેશનિઝમ

નપુંસક લિંગ

  • 1

    પ્રભાવવાદ; સર્જક અથવા વિવેચકના ચિત્ત પર પડેલા સંસ્કારોને અને તદનુષંગે સ્વકીય સંવેદનના સંચારોને પ્રભાવક રીતે રજૂ કરવાનો ચિત્રકલા તથા સાહિત્યક્ષેત્રે જોવા મળતો અભિગમ.

મૂળ

इं.