ઇમ્પૉર્ટન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમ્પૉર્ટન્સ

નપુંસક લિંગ

  • 1

    અગત્ય; મહત્ત્વ.

સ્ત્રીલિંગ

  • 1

    અગત્ય; મહત્ત્વ.

મૂળ

इं.