ઇમ્યુનિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમ્યુનિટી

સ્ત્રીલિંગ

  • 1

    રોગપ્રતિકારકતા.

  • 2

    પ્રતિરક્ષા.

  • 3

    કાયદાથી રક્ષણ.

મૂળ

इं.