ઇમામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમામ

પુંલિંગ

 • 1

  મુસલમાનોનો વડો ધર્મગુરુ; ધર્માધ્યક્ષ.

 • 2

  મસીદનો ઉપદેશક યા કુરાન વાંચનારો; મુલ્લાં; કાજી.

 • 3

  તાજિયાની આગળ રાખવામાં આવતો ઝંડો.

 • 4

  માળાનો મેર.

મૂળ

अ.