ઇમારત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમારત

સ્ત્રીલિંગ

  • 1

    મોટું મકાન; હવેલી.

  • 2

    લાક્ષણિક યોજના.

મૂળ

अ.